Annamayya Keerthanas Garuda Gamana Garudadhvaja
અન્નમય્ય કીર્તન ગરુડ ગમન ગરુડધ્વજ
Annamayya Keerthanas Garuda Gamana Garudadhvaja
Stotram
Unknown
0 Verses
110%
અન્નમય્ય કીર્તન ગરુડ ગમન ગરુડધ્વજ
શ્લોક 1
રાગં: હિન્દોલમ્ (20 નટભૈરવિ જન્ય)
આ: સ ગ2 મ1 દ1 નિ2 સ
અવ: સ નિ2 દ1 મ1 ગ2 સ
તાલં: રૂપકમ્
પલ્લવિ
ગરુડ ગમન ગરુડધ્વજ
નરહરિ નમોનમો નમો ॥
ચરણં 1
કમલાપતિ કમલનાભા
કમલજ જન્મકારણિક । (2)
કમલનયન કમલાપ્તકુલ
નમોનમો હરિ નમો નમો ॥ (2)
ગરુડ ગમન ગરુડધ્વજ .. (પ..)
ચરણં 2
જલધિ બન્ધન જલધિશયન
જલનિધિ મધ્ય જન્તુકલ । (2)
જલધિજામાત જલધિગમ્ભીર
હલધર નમો હરિ નમો ॥ (2)
ગરુડ ગમન ગરુડધ્વજ .. (પ..)
ચરણં 3
ઘનદિવ્યરૂપ ઘનમહિમાઙ્ક
ઘનઘના ઘનકાય વર્ણ । (2)
અનઘ શ્રીવેઙ્કટાધિપતેહં (2)
નમો નમોહરિ નમો નમો ॥
ગરુડ ગમન ગરુડધ્વજ .. (પ..)
