Stotram - Sacred Scripture in gujarati

Vishvambhari Stuti

વિશ્વમ્ભરી સ્તુતિ

Vishvambhari Stuti

Stotram
Unknown
12 Verses
110%

વિશ્વમ્ભરી સ્તુતિ

શ્લોક 1

વિશ્વમ્ભરી અખિલ વિશ્વ તની જનેતા

વિદ્યા ધરી વદનમા વસજો વિધાતા

દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો

મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો

શ્લોક 2

ભૂલો પડયી ભવરને ભટકૂ ભવાની

સૂઝે નહીં લગિર કોઈ દિશા જવાની

ભાસે ભયઙ્કર વાલી મન ના ઉતાપો

મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો

॥ 1 ॥

શ્લોક 3

આ રઙ્કને ઉગરાવા નથી કોઈ આરો

જન્માણ્ડ છૂ જનની હુ ગ્રહી બાલ તારો

ના શુ સુનો ભગવતી શિશુ ના વિલાપો

મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો

॥ 2 ॥

શ્લોક 4

મા કર્મ જન્મા કથની કરતા વિચારૂ

આ સ્રુષ્ટિમા તુજ વિના નથી કોઈ મારૂ

કોને કહૂ કથન યોગ તનો બલાપો

મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો

॥ 3 ॥

શ્લોક 5

હૂવો કામ ક્રોધ મદ મોહ થકી છકેલો

આદમ્બરે અતિ ઘનો મદથી બકેલો

દોષોં થકી દૂષિત ના કરી માફ़ પાપો

મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો

॥ 4 ॥

શ્લોક 6

ના શાશ્ત્રના શ્રવણ નુ પયપાન કિધૂ

ના મન્ત્ર કે સ્તુતિ કથા નથી કાઈ કિધૂ

શ્રદ્ધા ધરી નથી કરા તવ નામ જાપો

મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો

॥ 5 ॥

શ્લોક 7

રે રે ભવાની બહુ ભૂલ થી છે મારી

આ જવોઇન્દગી થી મને અતિશે અકારિ

દોષોં પ્રજાલી સગલા તવા છાપ છાપો

મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો

॥ 6 ॥

શ્લોક 8

ખાલી ન કોઈ સ્થલ છે વિણ આપ ધારો

બ્રહ્માણ્ડમા અણુ અણુ મહિ વાસ તારો

શક્તિન માપ ગણવા અગણીત માપોં

મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો

॥ 7 ॥

શ્લોક 9

પાપે પ્રપઞ્ચ કરવા બધી વાતે પુરો

ખોટો ખરો ભગવતી પણ હૂઁ તમારો

જદ્યાન્ધકાર દૂર સદબુધ્હી આપો

મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો

॥ 8 ॥

શ્લોક 10

શીખે સુને રસિક ચન્દજ એક ચિત્તે

તેના થકી વિવિધઃ તાપ તલેક ચિતે

વાધે વિશેષ વલી અમ્બા તના પ્રતાપો

મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો

॥ 9 ॥

શ્લોક 11

શ્રી સદગુરુ શરણમા રહીને ભજુ છૂ

રાત્રી દિને ભગવતી તુજને ભજુ છૂ

સદભક્ત સેવક તના પરિતાપ છાપો

મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો

॥ 10 ॥

શ્લોક 12

અન્તર વિશે અધિક ઉર્મી તતા ભવાની

ગ્AUવો સ્તુતિ તવ બલે નમિને મૃગાની

સંસારના સકલ રોગ સમૂલ કાપો

મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો

॥ 11 ॥

શ્લોક 13