Sri Batuka Bhairava Ashtottara Sata Namavali
શ્રી બટુક ભૈરવ અષ્ટોત્તર શત નામાવલિ
Sri Batuka Bhairava Ashtottara Sata Namavali
શ્રી બટુક ભૈરવ અષ્ટોત્તર શત નામાવલિ
શ્લોક 1
ૐ ભૈરવાય નમઃ ।
ૐ ભૂતનાથાય નમઃ ।
ૐ ભૂતાત્મને નમઃ ।
ૐ ભૂતભાવનાય નમઃ ।
ૐ ક્ષેત્રદાય નમઃ ।
ૐ ક્ષેત્રપાલાય નમઃ ।
ૐ ક્ષેત્રજ્ઞાય નમઃ ।
ૐ ક્ષત્રિયાય નમઃ ।
ૐ વિરાજે નમઃ ।
ૐ શ્મશાનવાસિને નમઃ । 10 ।
ૐ માંસાશિને નમઃ ।
ૐ ખર્પરાશિને નમઃ ।
ૐ મખાન્તકૃતે નમઃ । [સ્મરાન્તકાય]
ૐ રક્તપાય નમઃ ।
ૐ પ્રાણપાય નમઃ ।
ૐ સિદ્ધાય નમઃ ।
ૐ સિદ્ધિદાય નમઃ ।
ૐ સિદ્ધસેવિતાય નમઃ ।
ૐ કરાલાય નમઃ ।
ૐ કાલશમનાય નમઃ । 20 ।
ૐ કલાકાષ્ઠાતનવે નમઃ ।
ૐ કવયે નમઃ ।
ૐ ત્રિનેત્રાય નમઃ ।
ૐ બહુનેત્રાય નમઃ ।
ૐ પિઙ્ગલલોચનાય નમઃ ।
ૐ શૂલપાણયે નમઃ ।
ૐ ખડ્ગપાણયે નમઃ ।
ૐ કઙ્કાલિને નમઃ ।
ૐ ધૂમ્રલોચનાય નમઃ ।
ૐ અભીરવે નમઃ । 30 ।
ૐ ભૈરવાય નમઃ ।
ૐ ભૈરવીપતયે નમઃ । [ભીરવે]
ૐ ભૂતપાય નમઃ ।
ૐ યોગિનીપતયે નમઃ ।
ૐ ધનદાય નમઃ ।
ૐ ધનહારિણે નમઃ ।
ૐ ધનપાય નમઃ ।
ૐ પ્રતિભાવવતે નમઃ । [પ્રીતિવર્ધનાય]
ૐ નાગહારાય નમઃ ।
ૐ નાગકેશાય નમઃ । 40 ।
ૐ વ્યોમકેશાય નમઃ ।
ૐ કપાલભૃતે નમઃ ।
ૐ કાલાય નમઃ ।
ૐ કપાલમાલિને નમઃ ।
ૐ કમનીયાય નમઃ ।
ૐ કલાનિધયે નમઃ ।
ૐ ત્રિલોચનાય નમઃ ।
ૐ જ્વલન્નેત્રાય નમઃ ।
ૐ ત્રિશિખિને નમઃ ।
ૐ ત્રિલોકભૃતે નમઃ । 50 ।
ૐ ત્રિવૃત્તનયનાય નમઃ ।
ૐ ડિમ્ભાય નમઃ
ૐ શાન્તાય નમઃ ।
ૐ શાન્તજનપ્રિયાય નમઃ ।
ૐ વટુકાય નમઃ ।
ૐ વટુકેશાય નમઃ ।
ૐ ખટ્વાઙ્ગવરધારકાય નમઃ ।
ૐ ભૂતાધ્યક્ષાય નમઃ ।
ૐ પશુપતયે નમઃ ।
ૐ ભિક્ષુકાય નમઃ । 60 ।
ૐ પરિચારકાય નમઃ ।
ૐ ધૂર્તાય નમઃ ।
ૐ દિગમ્બરાય નમઃ ।
ૐ સૌરિણે નમઃ । [શૂરાય]
ૐ હરિણે નમઃ ।
ૐ પાણ્ડુલોચનાય નમઃ ।
ૐ પ્રશાન્તાય નમઃ ।
ૐ શાન્તિદાય નમઃ ।
ૐ શુદ્ધાય નમઃ ।
ૐ શઙ્કરપ્રિયબાન્ધવાય નમઃ । 70 ।
ૐ અષ્ટમૂર્તયે નમઃ ।
ૐ નિધીશાય નમઃ ।
ૐ જ્ઞાનચક્ષુષે નમઃ ।
ૐ તમોમયાય નમઃ ।
ૐ અષ્ટાધારાય નમઃ ।
ૐ કલાધારાય નમઃ । [ષડાધારાય]
ૐ સર્પયુક્તાય નમઃ ।
ૐ શશીશિખાય નમઃ ।
ૐ ભૂધરાય નમઃ ।
ૐ ભૂધરાધીશાય નમઃ । 80 ।
ૐ ભૂપતયે નમઃ ।
ૐ ભૂધરાત્મકાય નમઃ ।
ૐ કઙ્કાલધારિણે નમઃ ।
ૐ મુણ્ડિને નમઃ ।
ૐ વ્યાલયજ્ઞોપવીતવતે નમઃ । [નાગ]
ૐ જૃમ્ભણાય નમઃ ।
ૐ મોહનાય નમઃ ।
ૐ સ્તમ્ભિને નમઃ ।
ૐ મારણાય નમઃ ।
ૐ ક્ષોભણાય નમઃ । 90 ।
ૐ શુદ્ધનીલાઞ્જનપ્રખ્યદેહાય નમઃ ।
ૐ મુણ્ડવિભૂષિતાય નમઃ ।
ૐ બલિભુજે નમઃ ।
ૐ બલિભુતાત્મને નમઃ ।
ૐ કામિને નમઃ । [બાલાય]
ૐ કામપરાક્રમાય નમઃ । [બાલ]
ૐ સર્વાપત્તારકાય નમઃ ।
ૐ દુર્ગાય નમઃ ।
ૐ દુષ્ટભૂતનિષેવિતાય નમઃ ।
ૐ કામિને નમઃ । 100 ।
ૐ કલાનિધયે નમઃ ।
ૐ કાન્તાય નમઃ ।
ૐ કામિનીવશકૃતે નમઃ ।
ૐ વશિને નમઃ ।
ૐ સર્વસિદ્ધિપ્રદાય નમઃ ।
ૐ વૈદ્યાય નમઃ ।
ૐ પ્રભવિષ્ણવે નમઃ ।
ૐ પ્રભાવવતે નમઃ । 108 ।
ઇતિ શ્રી બટુકભૈરવાષ્ટોત્તરશતનામાવલી ।
Related Scriptures
कालभैरवाष्टकम्
kālabhairavāṣṭakam
9 verses
कालभैरवाष्टकम्
8 verses
श्री काल भैरव स्तोत्रम्
0 verses
श्री स्वर्णाकर्षण भैरव अष्टोत्तर शत नामावलि
108 verses
श्री स्वर्ण आकर्षण भैरव स्तोत्रम्
39 verses
श्री त्रिपुर भैरवी अष्टोत्तर शत नामावलिः
108 verses
