Jana Gana Mana
જન ગણ મન
Jana Gana Mana
Stotram
Unknown
0 Verses
110%
જન ગણ મન
શ્લોક 1
જન ગણ મન અધિનાયક જયહે,
ભારત ભાગ્ય વિધાતા!
પઞ્જાબ, સિન્ધુ, ગુજરાત, મરાઠા,
દ્રાવિડ, ઉત્કલ, વઙ્ગ!
વિન્ધ્ય, હિમાચલ, યમુના, ગઙ્ગ,
ઉચ્ચલ જલધિતરઙ્ગ!
તવ શુભનામે જાગે!
તવ શુભ આશિષ માગે!
ગાહે તવ જય ગાથા!
જનગણ મઙ્ગલદાયક જયહે ભારત ભાગ્યવિધાતા!
જયહે! જયહે! જયહે! જય જય જય જયહે!
